IPL ઑક્શનમાં નહીં વેચાયેલા શાર્દુલે દેખાડ્યું કૌવત: લખનઉએ હૈદરાબાદને હરાવ્યું, રિપ્લેસમેન્ટ ખેલાડી શાર્દુલ બન્યો પ્લેયર ઓફ ધ મેચ
હૈદરાબાદ2 કલાક પેહલાકૉપી લિંકલખનૌ સુપરજાયન્ટ્સે IPL-2025માં પોતાની પહેલી જીત નોંધાવી. ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું. રાજીવ ગાંધી સ્ટેડિયમની બેટિંગ ...