જેઠાલાલનું ઘર ફરી દયાના અવાજથી ગુંજશે!: આસિત મોદીએ કહ્યું- નવાં દયાભાભી લાવીશ, હવે લોકોની ડિમાન્ડ છે એટલે પોપટલાલના લગ્ન પણ કરાવીશ એ નક્કી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના સર્જક, નિર્માતા આસિત મોદી પાસેથી બે સવાલોના જવાબની લોકો હંમેશાં રાહ જોતા હોય. એક, ...