નર્સના એક નિર્ણયથી પોપનો જીવ બચી ગયો: બંને ફેફસામાં ન્યુમોનિયાનું ઇન્ફેક્શન હતું, સ્થિતિમાં સુધારો ન થયો હોત તો ડૉક્ટર સારવાર બંધ કરવાના હતા
રોમ59 મિનિટ પેહલાકૉપી લિંકપોપ ફ્રાન્સિસ મૃત્યુની એટલી નજીક આવી ગયા કે તબીબી ટીમે તેમની સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ...