US ચૂંટણીમાં ખિસકોલીના મોતનો મુદ્દો ઉછળ્યો: અધિકારીઓએ હડકવાના ડરથી મારી, મસ્કે કહ્યું- ટ્રમ્પ આવા પ્રાણીઓનું રક્ષણ કરશે
7 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના બે દિવસ પહેલા ચૂંટણી પ્રચારમાં એક ખિસકોલી ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં સોશિયલ મીડિયા ...