પોરબંદર મનપાની કડક કાર્યવાહી: વેરો ન ભરનાર બાકીદારોની 4 મિલકતો સીલ, 17 લોકોએ 1.64 લાખ રૂપિયા ભર્યા – Porbandar News
પોરબંદર મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. કમિશનરની સૂચના બાદ હાઉસ ટેક્સ વિભાગે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ...