પોર્ટ બ્લેર હવેથી શ્રી વિજયપુરમ કહેવાશે: સરકારે આંદામાન-નિકોબારની રાજધાનીનું નામ બદલ્યું, અમિત શાહે કહ્યું- દેશને ગુલામીના પ્રતીકોમાંથી મુક્ત કરવાનો PMનો સંકલ્પ
નવી દિલ્હી22 મિનિટ પેહલાકૉપી લિંકસરકારે શુક્રવારે કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજયપુરમ રાખ્યું ...