ભારતમાં કાળઝાળ ગરમીથી ટપોટપ મૃત્યુ થવાની ચેતવણી: રિપોર્ટ- ભારત ભીષણ હીટવેવનો સામનો કરી શકે તેમ નથી; દેશના 17 રાજ્યોમાં વરસાદની શક્યતા, ઓડિશામાં કરા પડ્યા, 2ના મોત
નવી દિલ્હી36 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે દેશના 17 રાજ્યોમાં વરસાદની શક્યતા છે. આમાં બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ...