‘કોલકાતા પોલીસ તાત્કાલિક રાજભવન ખાલી કરે’: બંગાળના રાજ્યપાલનો આદેશ- ગેટ પાસેની પોલીસ ચોકીને સાર્વજનિક પ્લેટફોર્મમાં ફેરવવામાં આવશે
કોલકાતા14 કલાક પેહલાકૉપી લિંકઆ તસવીર 14 જૂનની છે, જ્યારે ભાજપના નેતા અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી હિંસાનો ભોગ બનેલા ...