એક સમયે ફિલ્મનાં પોસ્ટર હાથથી બનતાં: જોડણીની ભૂલો ભારે પડી જતી; ‘આશિકી’નું પોસ્ટર એટલું હિટ થયું કે એવો જ શોટ ફિલ્મમાં સામેલ કરવો પડ્યો
મુંબઈ56 મિનિટ પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્રા/ અભિનવ ત્રિપાઠીકૉપી લિંકપહેલાં આ પોસ્ટર જુઓતમને મહેશ ભટ્ટની સુપરહિટ ફિલ્મ 'આશિકી'નું આ પોસ્ટર યાદ જ ...