અમેરિકામાં વાવાઝોડાએ તબાહી મચાવી, 32નાં મોત: ભારે પવનને કારણે ટ્રકો પલટી, શાળા-મકાનો ધ્વસ્ત; ઘણા જંગલોમાં આગ કાબુ બહાર
14 મિનિટ પેહલાકૉપી લિંકન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી)એ અહેવાલ આપ્યો છે કે, યુ.એસ.ના કેટલાક ભાગોમાં હિંસક વાવાઝોડાએ ભારે તબાહી મચાવી ...