છત્તીસગઢના મુંગેલીમાં સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના, 1નું મોત: ચીમની તૂટી પડતાં હજુ પણ 4 કામદાર નીચે દટાયા છે; બચાવ કામગીરી ચાલુ
મુંગેલી54 મિનિટ પેહલાકૉપી લિંકછત્તીસગઢના મુંગેલી જિલ્લાના કુસુમ પાવર પ્લાન્ટમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ. રેમ્બોર્ડ ગામમાં કુસુમ એસમેલ્ટર્સ સ્ટીલ પ્લાન્ટમાં ...