PPFમાં નોમિની અપડેટ કરવા ફી નહીં ચૂકવવી પડે: નાણામંત્રીએ નિયમોમાં ફેરફારની માહિતી આપી, હવે 4 નોમિની બનાવી શકો છો
નવી દિલ્હી55 મિનિટ પેહલાકૉપી લિંકપબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં નોમિનીનું નામ અપડેટ કરવા અથવા નોમિનીઓની સંખ્યા વધારવા માટે કોઈ ફી ચૂકવવાની ...