પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત પ્રભાકર કારેકરનું નિધન: 80 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા; ‘વક્રતુંડ મહાકાય’ જેવી રચનાઓ માટે જાણીતાં હતાં
42 મિનિટ પેહલાકૉપી લિંકપ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર પંડિત પ્રભાકર કારેકરનું બુધવારે રાત્રે નિધન થયું. તેઓ 80 વર્ષના હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું ...