સાઉથ સુપરસ્ટારો વચ્ચે ભાષા વિવાદ ઉગ્ર બન્યો: પ્રકાશ રાજે કહ્યું- હિન્દી ભાષા અમારા પર લાદશો નહીં, પવન કલ્યાણનો જવાબ- જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો
9 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથ સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે તાજેતરના ભાષણમાં હિન્દી ભાષાનો વિરોધ કરી રહેલા નેતાઓની ટીકા ...