પહેલા ટોપ કર્યું અને છેલ્લે છેલ્લે પછડાટ ખાધી: અમદાવાદની ઈલાવેનિલ વાલારિવન ફાઈનલ માટે થોડાક માટે ચૂકી ગઈ; રમિતા જિંદલે ક્વોલિફાય કર્યું
સ્પોર્ટ્સ ડેસ્ક4 મિનિટ પેહલાકૉપી લિંકપેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે રવિવારે ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ પોતાનો પ્રથમ રાઉન્ડ જીતી લીધો છે. ...