ગીર સોમનાથના ગામડાઓમાં સિંહના આંટાફેરા: સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામમાં દિવસે સિંહ દેખાતા ગ્રામજનોમાં ભય – Gir Somnath (Veraval) News
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામમાં આજે દિવસ દરમિયાન સિંહ જોવા મળ્યો હતો. વડોદરા ઝાલા-બંધારા રોડ પર સિંહની હાજરીથી ...