પ્રતીક બબ્બર બીજી વખત વરરાજા બનશે: વેલેન્ટાઈન ડે પર એક્ટ્રેસ પ્રિયા બેનર્જી સાથે સાત ફેરા ફરશે, બે વર્ષ પહેલાં છૂટાછેડા લીધા હતા
24 મિનિટ પેહલાકૉપી લિંકઅભિનેતા પ્રતીક બબ્બર બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યો છે. આ મહિને, વેલેન્ટાઇન ડેના અવસર પર, અભિનેતા ...