ઓડિશામાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન: મોદીએ કહ્યું- ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે; 70 દેશોના 3000થી વધુ પ્રતિનિધિઓનો સામેલ
નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 18મી પ્રવાસી ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષે ...