મહાકુંભ પર HMPVનું જોખમ: મુખ્યમંત્રીએ મીટિંગ બોલાવી, મેળામાં આવનારાઓ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે
પ્રયાગરાજ1 કલાક પેહલાકૉપી લિંકકોરોનાની જેમ જ ચીનનો વાઇરસ HMPV ભારતમાં પ્રવેશી ચૂક્યો છે. કર્ણાટક, તમિલનાડુ, બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ...