મહા સુદ પૂનમ 12 ફેબ્રુઆરીએ: મહા સુદ પૂર્ણિમાના દિવસે પ્રયાગરાજમાં સ્નાન અને પૂર્વજો માટે તર્પણ-શ્રાદ્ધ વિધિ કરવાની પરંપરા
મહા પૂર્ણિમા સંબંધિત માન્યતાઓપ્રયાગમાં ભક્તોના કલ્પવાસ પણ માઘી પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે. કલ્પવાસ દરમિયાન, ભક્તો મહા મહિનામાં ગંગા, સંગમ વગેરે ...