22 મે એટલે વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ: આમાં સગર્ભા સ્ત્રીને લીવર અથવા કિડની ફેલ્યર, ખેંચ, રક્તસ્ત્રાવ જેવી ગંભીર સમસ્યાઓ થઇ શકે, અટકાવવા શું કરવું, જાણો અહી… – Ahmedabad News
ફાઈલ તસવીર.સમગ્ર વિશ્વમાં 22 મે પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. લોકોમાં આ ગંભીર સમસ્યા સંદર્ભે જન જાગૃતિ કેળવાય ...