પાલિકાના રીવાઈઝ અને ડ્રાફટ બજેટની તૈયારી શરૂ: બજેટની માંગણી ગત વર્ષથી વધુ હોય તો તે અંગેના કારણો ખાતાધિકારીએ ફરજિયાતપણે દર્શાવવાનાં રહેશે – Vadodara News
વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2024-25ના વર્ષનું રીવાઈઝડ તથા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર તૈયાર કરી સ્થાયી સમિતિમાં રજૂ કરવાનું હોવાથી અંદાજપત્ર તૈયાર ...