ડાંગ જિલ્લા પંચાયતની પેટાચૂંટણી માટે તૈયારીઓ શરૂ: કડમાળ બેઠક માટે 16 ફેબ્રુઆરીએ મતદાન, 14,257 મતદારો નોંધાયા; 22 મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત રહેશે – dangs (Ahwa) News
ડાંગ જિલ્લા પંચાયતની 10-કડમાળ મતદાર મંડળની પેટા ચૂંટણી-2025 અંતર્ગત આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ડેપ્યુટી કમિશનર ...