મવડી પોલિસ હેડ કવાર્ટર મેદાનમાં તૈયારીઓ પૂર્ણ: રાજકોટમાં સૌરાષ્ટ્રનાં સવા લાખ મહિલા, નિવૃત્ત આર્મીમેન કોન્સ્ટેબલ-PSI બનવા દોડની પરીક્ષા આપશે – Rajkot News
રાજકોટ સહિત રાજ્યભરમાં આવતીકાલથી પોલીસ કોન્સ્ટેબલ અને PSI બનવા માટેની શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. ત્યારે રાજકોટમાં મવડી પોલીસ ...