સેનાના સ્વાગત સમારોહમાં ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા: મેલાનિયા પણ જોડાયા, બંનેએ ડાન્સ કર્યો; સૈનિકોને કહ્યું- આ તમારા સન્માનનો દિવસ
વોશિંગ્ટન47 મિનિટ પેહલાકૉપી લિંકડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ સેનાના કમાન્ડર-ઈન-ચીફ સ્વાગત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે. અહીં ત્રણ ઇવેન્ટ ...