દ.કોરિયામાં રાષ્ટ્રપતિનું રાજીનામું લગભગ નિશ્ચિત: મહાભિયોગમાં ચલાવવામાં શાસક પક્ષ સમર્થન આપી શકે; રાષ્ટ્રપતિએ દેશમાં માર્શલ લૉ લગાવ્યો હતો
સિઓલ3 મિનિટ પેહલાકૉપી લિંકદક્ષિણ કોરિયાના શાસક પક્ષે રાષ્ટ્રપતિ યુન સુક-યોલ સામે મહાભિયોગ લાવવાના સંકેત આપ્યા છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, ...