આ સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો: સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.62,500 થયું, ચાંદીમાં રૂ.2 હજારથી વધુનો ઘટાડો થયો
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકઆ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ...