મોદીએ કહ્યું- 2014 પહેલા પોલિસી પેરાલિસિસનો યુગ હતો: મોદીએ કહ્યું- કર્ણાટક સેક્સ સ્કેન્ડલ ગંભીર મુદ્દો, ઘણા વર્ષો પહેલા આ ઘટના બની હતી; ત્યારે પ્રજ્વલની પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં હતી
નવી દિલ્હી21 મિનિટ પેહલાકૉપી લિંકપીએમ મોદીએ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી. (ફોટો સૌજન્ય- હિન્દુસ્તાન ટાઈમ્સ)લોકસભા ચૂંટણી પહેલા મોદીએ ...