PM મોદીએ 65 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યુ: મોદીએ કહ્યું- ₹100 લાખ કરોડથી વધુની આર્થિક કાર્યોનો માર્ગ ખુલ્યો; પશ્ચિમ બંગાળ, બિહાર, નાગાલેન્ડ અને મેઘાલય આ યોજનામાં નહીં
નવી દિલ્હી24 મિનિટ પેહલાકૉપી લિંકPM મોદીએ શનિવારે 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં માલિકીના 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. ...