19 એપ્રિલે દુનિયાના સૌથી ઊંચા રેલ બ્રિજનું ઉદ્ઘાટન: કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પણ ઇનોગ્રેશન થશે, પીએમ મોદી ઉધમપુર જશે
શ્રીનગર8 કલાક પેહલાકૉપી લિંકપ્રધાનમંત્રી મોદી 19 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. સૌ પ્રથમ તેઓ ઉધમપુરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે ...