પ્રોફેસર અભ્યાસ ન કરાવતાનો વિદ્યાર્થીનો આક્ષેપ: અમદાવાદની એલ. સી. મહેતા કોલેજના 3.25 લાખના પગારદાર અધ્યાપકે 6 વર્ષ જૂનું પેપર કાઢી દીધું, પ્રિન્સિપાલે સ્વીકાર્યું શરતચૂક થઈ – Ahmedabad News
અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલી એલ. સી. મહેતા કોલેજમાં બીએ સેમેસ્ટર 5ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમાજશાસ્ત્રની આંતરિક પરીક્ષા હતી. જે પરીક્ષામાં ...