10 છોકરીને ભગાડી અનુભવ પર પુસ્તક લખવું હતું: પેરોલ મળતાં 9મી વિદ્યાર્થિનીને ફસાવી, મૂળ વડોદરાના પ્રિન્સિપાલને શોધવા CBIએ 5 લાખ ઇનામ જાહેર કર્યું
ક્રાઇમ ફાઇલ્સના પહેલા ભાગમાં તમે વાંચ્યું કે કેવી રીતે 52 વર્ષના પ્રિન્સિપાલ ધવલ ત્રિવેદીએ અલગ-અલગ સ્થળેથી 8 યુવતીઓ-તરુણીઓને ભગાડી હતી. ...