સીરિયા જેલ અંગે CNNનો અહેવાલ ખોટો નીકળ્યો: જેને કેદી કહ્યો હતો તે અસદ સરકારનો સિક્રેટ અધિકારી નીકળ્યો, ચેનલે કહ્યું- અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા
દમાસ્કસ2 કલાક પેહલાકૉપી લિંકસીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા બાદ બળવાખોરોએ 8 ડિસેમ્બરે રાજધાની દમાસ્કસ પર કબજો કરી ...