અનુરાગ કશ્યપ એક સમયે પૃથ્વી થિયેટરમાં વેઈટર હતા: અહીંના કલાકારોનો બોલિવૂડમાં છે દબદબો; કોઈ આર્થિક ફાયદો નથી છતાં કપૂર પરિવારે આ વારસો બચાવ્યો
મુંબઈ14 મિનિટ પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્ર/ અભિનવ ત્રિપાઠીકૉપી લિંકમુંબઈના પ્રખ્યાત જુહુ બીચની પાછળ એક પ્રાઇમ લોકેશન પર પૃથ્વી થિયેટર આવેલું છે. ...