પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પ્રિતેશ નંદીનું હાર્ટ એટેકથી નિધન: ચમેલી, સૂર જેવી ફિલ્મો કરી, રાજ્યસભાના સાંસદ પણ હતા; અનુપમ ખેરે કહ્યું- તે મિત્રોનો મિત્ર હતો
મુંબઈ11 મિનિટ પેહલાકૉપી લિંકપ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને પત્રકાર પ્રિતેશ નંદીનું બુધવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમણે 73 વર્ષની વયે અંતિમ ...