Tag: priyanka chopra

પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ‘AA26X26’માં કામ કરવાની ના પાડી દીધી:  એક્ટ્રેસને ડિરેક્ટર એટલીનો પ્રોજેક્ટ પસંદ ન પડ્યો; રાજામૌલીની ફિલ્મ ‘SSMB29’ માં મહેશ બાબુ સાથે જોવા મળશે

પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ‘AA26X26’માં કામ કરવાની ના પાડી દીધી: એક્ટ્રેસને ડિરેક્ટર એટલીનો પ્રોજેક્ટ પસંદ ન પડ્યો; રાજામૌલીની ફિલ્મ ‘SSMB29’ માં મહેશ બાબુ સાથે જોવા મળશે

3 મિનિટ પેહલાકૉપી લિંકપ્રિયંકા ચોપરા હાલમાં હેડલાઇન્સમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસને ડિરેક્ટર એટલીની આગામી ફિલ્મ 'AA26X26' ઓફર કરવામાં આવી ...

જામફળ વેચનાર મહિલાએ પ્રિયંકા ચોપરાનું દિલ જીતી લીધું:  પ્રેરિત થયેલી એક્ટ્રેસે પ્રશંસા કરતો વીડિયો શેર કર્યો, કહ્યું- તે મહિલા ગરીબ હતી છતાં તેણે મફતમાં પૈસા ન લીધા

જામફળ વેચનાર મહિલાએ પ્રિયંકા ચોપરાનું દિલ જીતી લીધું: પ્રેરિત થયેલી એક્ટ્રેસે પ્રશંસા કરતો વીડિયો શેર કર્યો, કહ્યું- તે મહિલા ગરીબ હતી છતાં તેણે મફતમાં પૈસા ન લીધા

3 કલાક પેહલાકૉપી લિંકએક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી સાથેની તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે છેલ્લા કેટલાક ...

‘SSMB29’નો સીન લીક થતાં મેકર્સનો જીવ તાળવે ચોંટ્યો:  એસએસ રાજામૌલી કાનૂની કાર્યવાહી કરી શકે છે, 1000 કરોડની ફિલ્મમાં બેદરકારી દાખવા નથી માગતા

‘SSMB29’નો સીન લીક થતાં મેકર્સનો જીવ તાળવે ચોંટ્યો: એસએસ રાજામૌલી કાનૂની કાર્યવાહી કરી શકે છે, 1000 કરોડની ફિલ્મમાં બેદરકારી દાખવા નથી માગતા

9 મિનિટ પેહલાકૉપી લિંકએસએસ રાજામૌલી હાલમાં મહેશ બાબુ સાથે ફિલ્મ 'SSMB29'ના શૂટિંગમાં વ્યસ્ત છે. મેકર્સ શૂટિંગને ગુપ્ત રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ ...

પ્રિયંકા ચોપરા ફેમિલી ડિનર ડેટ પર ગઈ હતી:  ફોટા વાયરલ થયા, માલતી મેરી ફોન પર વ્યસ્ત જોવા મળી; યુઝર્સે આપ્યા રસપ્રદ રિએક્શન

પ્રિયંકા ચોપરા ફેમિલી ડિનર ડેટ પર ગઈ હતી: ફોટા વાયરલ થયા, માલતી મેરી ફોન પર વ્યસ્ત જોવા મળી; યુઝર્સે આપ્યા રસપ્રદ રિએક્શન

4 કલાક પેહલાકૉપી લિંકપ્રિયંકા ચોપરા તાજેતરમાં પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે જોવા મળી હતી. ત્રણેયની તસવીરો સોશિયલ ...

પ્રિયંકાની માતાએ શેર કર્યો પર્સનલ કિસ્સો:  કહ્યું- એક્ટ્રેસે પિતાના અવસાનના 6 દિવસ પછી મારા માટે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું

પ્રિયંકાની માતાએ શેર કર્યો પર્સનલ કિસ્સો: કહ્યું- એક્ટ્રેસે પિતાના અવસાનના 6 દિવસ પછી મારા માટે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું

5 કલાક પેહલાકૉપી લિંકપ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ તાજેતરમાં જ એક્ટ્રેસ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ શેર કર્યા છે. તેમણે જણાવ્યું ...

‘પ્રિયંકા ચોપરા ફિલ્મોમાં આવવા માંગતી નહોતી’:  માતાએ શરૂઆતી કરિયરનાં કિસ્સોઓ સંભળાવ્યા; સાઉથ એક્ટર વિજયના પણ વખાણ કર્યા

‘પ્રિયંકા ચોપરા ફિલ્મોમાં આવવા માંગતી નહોતી’: માતાએ શરૂઆતી કરિયરનાં કિસ્સોઓ સંભળાવ્યા; સાઉથ એક્ટર વિજયના પણ વખાણ કર્યા

45 મિનિટ પેહલાકૉપી લિંકપ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ તાજેતરમાં એક કિસ્સો સંભળાવતા કહ્યું કે- એક્ટ્રેસ ફિલ્મોમાં આવવા માંગતી નહોતી. પ્રિયંકાની ...

પ્રિયંકા ચોપરાની ‘અનુજા’ ઓસ્કર 2025ની રેસમાં:  કેલિફોર્નિયામાં લાગેલી આગને કારણે સેરેમની રદ થવાને આરે હતી, જાણો કચરામાંથી કેમ મળી હતી 52 ટ્રોફી

પ્રિયંકા ચોપરાની ‘અનુજા’ ઓસ્કર 2025ની રેસમાં: કેલિફોર્નિયામાં લાગેલી આગને કારણે સેરેમની રદ થવાને આરે હતી, જાણો કચરામાંથી કેમ મળી હતી 52 ટ્રોફી

7 મિનિટ પેહલાકૉપી લિંકકેલિફોર્નિયામાં જંગલમાં લાગેલી આગને કારણે ઓસ્કર સેરેમની રદ થવાની આરે હતી, પરંતુ હવે 97મો ઓસ્કર એવોર્ડ સમારોહ ...

મિસ વર્લ્ડ પ્રિયંકાનું બરેલીમાં સ્વાગત ન થયું:  એક્ટ્રેસની માતાએ કહ્યું- કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને મુખ્યમંત્રી કાર્યાલયે કાર્યક્રમને મંજૂરી ન આપી

મિસ વર્લ્ડ પ્રિયંકાનું બરેલીમાં સ્વાગત ન થયું: એક્ટ્રેસની માતાએ કહ્યું- કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને મુખ્યમંત્રી કાર્યાલયે કાર્યક્રમને મંજૂરી ન આપી

4 કલાક પેહલાકૉપી લિંકપ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ તાજેતરમાં જ એક્ટ્રેસના શરૂઆતના કરિયર વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ...

‘દેસી ગર્લ’ના અંદાજે ફરી ફેન્સનું દિલ જીત્યું:  પ્રિયંકા ચોપરાએ સિગ્ન પર ગાડી રોકી ગરીબ વ્યક્તિને મદદ કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

‘દેસી ગર્લ’ના અંદાજે ફરી ફેન્સનું દિલ જીત્યું: પ્રિયંકા ચોપરાએ સિગ્ન પર ગાડી રોકી ગરીબ વ્યક્તિને મદદ કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

21 મિનિટ પેહલાકૉપી લિંકગઈકાલે પ્રિયંકા ચોપરા હૈદરાબાદથી મુંબઈ પરત ફરી. આ દિવસોમાં, એક્ટ્રેસ બોલિવૂડમાં તેના કમબેકને લઈને ચર્ચામાં છે. ગયા ...

પ્રિયંકા ચોપરાની 15 અનસીન તસવીરો:  1983થી 2008 સુધીની હાઇલાઇટ્સ; અસ્થમા એટેકથી લઈને મોડેલિંગ ફોટોશૂટની ઝલક

પ્રિયંકા ચોપરાની 15 અનસીન તસવીરો: 1983થી 2008 સુધીની હાઇલાઇટ્સ; અસ્થમા એટેકથી લઈને મોડેલિંગ ફોટોશૂટની ઝલક

21 મિનિટ પેહલાકૉપી લિંકપ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા પર 1983થી 2008 સુધીના પોતાના જીવનની સફર શેર કરી છે. ...

Page 1 of 5 1 2 5

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?