પ્રિયંકા ચોપરા મનીષ મલ્હોત્રાનો પર્સનલ મેસેજ વાંચી રડી પડી: ‘દોસ્તાના’ના શૂટિંગ દરમિયાનની ઘટના; હકીકતમાં મનીષનો મેસેજ કરણ જોહર માટે હતો, ભૂલથી દેશીગર્લ પાસે પહોંચી ગયો
3 કલાક પેહલાકૉપી લિંકજ્યારે પ્રિયંકા ચોપરા 'દોસ્તાના'નું શૂટિંગ કરી રહી હતી, ત્યારે તેની સાથે કંઈક એવું બન્યું જેનાથી તે ખૂબ ...