Tag: Priyanka Gandhi

કર્ણાટકમાં કોંગ્રેસની જય ભીમ, જય બાપુ રેલી:  સિદ્ધારમૈયાએ કહ્યું- ગાંધી સાચા હિન્દુ, મૃત્યુ સમયે હે રામ બોલ્યા હતા, શિવકુમારે કહ્યું- ભાજપ ગોડસે પાર્ટી

કર્ણાટકમાં કોંગ્રેસની જય ભીમ, જય બાપુ રેલી: સિદ્ધારમૈયાએ કહ્યું- ગાંધી સાચા હિન્દુ, મૃત્યુ સમયે હે રામ બોલ્યા હતા, શિવકુમારે કહ્યું- ભાજપ ગોડસે પાર્ટી

બેલગાવી2 કલાક પેહલાકૉપી લિંકસિદ્ધારમૈયાએ બેલગાવીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું.મહાત્મા ગાંધીના કોંગ્રેસના અધ્યક્ષ બનવાના 100 વર્ષ પૂરા થવા પર ...

‘રાહુલને ફિલ્મ જોવાનું આમંત્રણ આપ્યું તો હસીને ચાલતા થયા’:  કંગનાએ કહ્યું- રાહુલનું વર્તન વિચિત્ર છે, શિષ્ટાચાર નથી; બહેન પ્રિયંકા મળતાવડી મહિલા

‘રાહુલને ફિલ્મ જોવાનું આમંત્રણ આપ્યું તો હસીને ચાલતા થયા’: કંગનાએ કહ્યું- રાહુલનું વર્તન વિચિત્ર છે, શિષ્ટાચાર નથી; બહેન પ્રિયંકા મળતાવડી મહિલા

3 કલાક પેહલાકૉપી લિંકએક્ટ્રેસ અને બીજેપી સાંસદ કંગના રનૌતે કહ્યું- રાહુલ ગાંધીનું વર્તન વિચિત્ર છે. તેમનામાં શિષ્ટાચાર નથી.મીડિયા ઈન્ટરવ્યૂમાં કંગનાએ ...

‘પ્રિયંકાના ગાલ જેવા રસ્તાઓ બનાવીશું’:  BJP નેતા બિધુરીની વાંધાજનક ટિપ્પણી પર સુપ્રિયા શ્રીનેતે કહ્યું- આ શરમજનક, મહિલા વિરોધી ભાષા-વિચારસરણીના પિતા ખુદ PM મોદી

‘પ્રિયંકાના ગાલ જેવા રસ્તાઓ બનાવીશું’: BJP નેતા બિધુરીની વાંધાજનક ટિપ્પણી પર સુપ્રિયા શ્રીનેતે કહ્યું- આ શરમજનક, મહિલા વિરોધી ભાષા-વિચારસરણીના પિતા ખુદ PM મોદી

નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ જનસભાને સંબોધિત કરતી વખતે પ્રિયંકા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ...

ભાજપના સાંસદે પ્રિયંકા ગાંધીને 1984 લખેલી બેગ આપી:  તેના પર લોહીના ડાઘનું ચિત્ર; પહેલાં પણ પ્રિયંકા પેલેસ્ટાઈન, બાંગ્લાદેશ લખેલી બેગ સંસદમાં લઈને આવી ચૂકી છે

ભાજપના સાંસદે પ્રિયંકા ગાંધીને 1984 લખેલી બેગ આપી: તેના પર લોહીના ડાઘનું ચિત્ર; પહેલાં પણ પ્રિયંકા પેલેસ્ટાઈન, બાંગ્લાદેશ લખેલી બેગ સંસદમાં લઈને આવી ચૂકી છે

નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકભાજપે શુક્રવારે સંસદમાં સાંસદ પ્રિયંકા ગાંધીને '1984' લખેલી બેગ ભેટમાં આપી હતી. બેગ પર લોહીથી રંગાયેલું ...

ભાજપના કાર્યકરોએ મુંબઈ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી:  સોનિયા, રાહુલ, પ્રિયંકાના પોસ્ટરો પર કાળો કલર ફેંકવામાં આવ્યો, પોલીસે લાઠીચાર્જ કરીને ભગાડ્યા

ભાજપના કાર્યકરોએ મુંબઈ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી: સોનિયા, રાહુલ, પ્રિયંકાના પોસ્ટરો પર કાળો કલર ફેંકવામાં આવ્યો, પોલીસે લાઠીચાર્જ કરીને ભગાડ્યા

મુંબઈ, દિલ્હી, જયપુર, પટના57 મિનિટ પેહલાકૉપી લિંકભાજપના કાર્યકરોએ ગુરુવારે મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. દરવાજા અને બારીના કાચ તોડી ...

પ્રિયંકાએ કહ્યું- મોદીના ભાષણથી મને કંટાળો આવ્યો, કંઈ નવું નથી:  વાયનાડના સાંસદે કહ્યું- દાયદાઓ પછી લાગ્યું કે હું શાળામાં ગણિતના ડબલ પિરિયડમાં બેઠી છું

પ્રિયંકાએ કહ્યું- મોદીના ભાષણથી મને કંટાળો આવ્યો, કંઈ નવું નથી: વાયનાડના સાંસદે કહ્યું- દાયદાઓ પછી લાગ્યું કે હું શાળામાં ગણિતના ડબલ પિરિયડમાં બેઠી છું

નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લોકસભામાં બંધારણ પર ચર્ચા કરી હતી. પોતાના ભાષણમાં તેમણે કોંગ્રેસ પર નિશાન ...

પ્રિયંકા ગાંધી અમિત શાહને મળ્યા:  કહ્યું- રાજકારણને બાજુ પર રાખીને વાયનાડ ભૂસ્ખલન પીડિતોની મદદ કરો, PMએ કોઈ સહાય કરી નથી

પ્રિયંકા ગાંધી અમિત શાહને મળ્યા: કહ્યું- રાજકારણને બાજુ પર રાખીને વાયનાડ ભૂસ્ખલન પીડિતોની મદદ કરો, PMએ કોઈ સહાય કરી નથી

નવી દિલ્હી24 મિનિટ પેહલાકૉપી લિંક​​વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કેરળના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું. ...

પ્રિયંકા ગાંધી સાંસદ બન્યા બાદ પહેલીવાર વાયનાડની મુલાકાતે:  રાહુલે પણ સાથ હાજર, પ્રિયંકાએ કહ્યું- અહીંના લોકો માટે મારાથી જે થઈ શકશે તે કરીશ, ધન્યવાદ સભાને સંબોધશે

પ્રિયંકા ગાંધી સાંસદ બન્યા બાદ પહેલીવાર વાયનાડની મુલાકાતે: રાહુલે પણ સાથ હાજર, પ્રિયંકાએ કહ્યું- અહીંના લોકો માટે મારાથી જે થઈ શકશે તે કરીશ, ધન્યવાદ સભાને સંબોધશે

વાયનાડ39 મિનિટ પેહલાકૉપી લિંકપ્રિયંકા ગાંધી સાંસદ બન્યા બાદ આજે પ્રથમ વખત કેરળના વાયનાડ પહોંચ્યા છે. રાહુલ ગાંધી પણ તેમની સાથે ...

સંસદમાં પ્રથમ દિવસે પ્રિયંકા કસાવુ સાડી પહેરીને પહોંચી:  હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા; રાહુલે કહ્યું- લેટ મી ટેક યોર ફોટો

સંસદમાં પ્રથમ દિવસે પ્રિયંકા કસાવુ સાડી પહેરીને પહોંચી: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા; રાહુલે કહ્યું- લેટ મી ટેક યોર ફોટો

નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકપ્રિયંકા ગાંધી કેરળના વાયનાડથી ચૂંટણી જીત્યા બાદ ગુરુવારે પહેલીવાર લોકસભા પહોંચ્યા. તેમને સાંસદ તરીકેના શપથ લેવડાવ્યા ...

Page 1 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?