ભાજપના સાંસદે પ્રિયંકા ગાંધીને 1984 લખેલી બેગ આપી: તેના પર લોહીના ડાઘનું ચિત્ર; પહેલાં પણ પ્રિયંકા પેલેસ્ટાઈન, બાંગ્લાદેશ લખેલી બેગ સંસદમાં લઈને આવી ચૂકી છે
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકભાજપે શુક્રવારે સંસદમાં સાંસદ પ્રિયંકા ગાંધીને '1984' લખેલી બેગ ભેટમાં આપી હતી. બેગ પર લોહીથી રંગાયેલું ...