પ્રિયંકાએ કહ્યું- મોદીના ભાષણથી મને કંટાળો આવ્યો, કંઈ નવું નથી: વાયનાડના સાંસદે કહ્યું- દાયદાઓ પછી લાગ્યું કે હું શાળામાં ગણિતના ડબલ પિરિયડમાં બેઠી છું
નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લોકસભામાં બંધારણ પર ચર્ચા કરી હતી. પોતાના ભાષણમાં તેમણે કોંગ્રેસ પર નિશાન ...