પ્રિયંકાએ હૈદરાબાદના બાલાજી મંદિરની લીધી મુલાકાત: કપાળ પર તિલક અને માથા પર દુપટ્ટો, એક્ટ્રેસે તસવીરો શેર કરી કહ્યું- એક નવા અધ્યાયની શરૂઆત
23 મિનિટ પેહલાકૉપી લિંકઇન્ટરનેશનલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા હૈદરાબાદ પહોંચી ...