EDITOR’S VIEW: રાહુલ પછી પ્રિયંકા વાયનાડની વાટે: કોંગ્રેસની ડૂબતી નૈયાને બચાવવા પ્રિયંકા ચૂંટણી મેદાને, દાદી ઈન્દિરાની જેમ બેબાક નિવેદનો આપવા જાણીતાં, શું હવે ગાંધી પરિવારમાંથી ત્રણ સાંસદ હશે?
સોનિયા ગાંધીની ઉંમર 52 વર્ષની હતી ત્યારે પહેલી ચૂંટણી લડ્યાં. હવે પ્રિયંકા ગાંધીની ઉંમર 52 વર્ષ છે ને જીવનની પહેલી ...