ચંદ્ર પરની રેતી અમદાવાદમાં આવશે: માણસ વગર ચંદ્ર પરથી રેતી લાવશે ચંદ્રયાન-4; PRLના ડાયરેક્ટરે કહ્યું, શિવશક્તિ પોઈન્ટ આસપાસ ઉતરશે
દેશના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં જાહેરાત કરી દીધી કે, ચંદ્રયાન-4 લોન્ચ કરવાની તૈયારી ઓલમોસ્ટ પૂરી ...