‘શાહરુખને લમણે બંદૂક તાકીને શૂટિંગ માટે નહોતો બોલાવ્યો’: પ્રોડ્યુસર ગુડ્ડુ ધનોઆએ ‘દીવાના’નો કિસ્સો શેર કર્યો; કહ્યું- હું તેને ઓળખતો નહોતો શેખર કપૂરે મને નામ સૂચવ્યું હતું
10 મિનિટ પેહલાકૉપી લિંકપ્રોડ્યુસર ગુડ્ડુ ધનોઆએ તાજેતરમાં ફિલ્મ 'દીવાના'માં શાહરુખ ખાનના કાસ્ટિંગ વિશે વાત કરી. તેણે કહ્યું કે શરૂઆતમાં શાહરુખે ...