હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીના ભોજનમાંથી બ્લેડ નીકળી: અગાઉ જીવાત અને કાચના ટુકડા મળી આવ્યા હતા, વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો
હૈદરાબાદ8 મિનિટ પેહલાકૉપી લિંકમેસમાં બ્લેડ મળ્યા બાદ વિદ્યાર્થીઓએ ગેટની બહાર વિરોધ કર્યો હતો.હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીના ન્યૂ ગોદાવરી હોસ્ટેલમાં ભોજનમાંથી રેઝર ...