શું તમને પણ તમારા પરથી ભરોસો ઊઠી ગયો છે?: તમે પણ ક્યાંક ગેસલાઇટિંગનો શિકાર તો બન્યા નથી ને?, બીજાને નીચા દેખાડવા માટે કરવામાં આવે છે; આ રીતે ટાળો
30 મિનિટ પેહલાલેખક: મૃત્યુંજય કુમારકૉપી લિંક'શું તમે અચાનક તમારી જાતને હલકી ગુણવત્તાવાળા માનવા લાગ્યા છો, તમને એવું લાગે છે કે ...