ડિજિટલ ટેક્નોલોજીસ એન્ડ ઇન્ક્લુઝન: IIMAમાં સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પ્રોફેસર દ્વારા અહેવાલ પ્રસ્તુત થયો, જેમાં વિવિધ કંપનીના કેસ પર ભાર મુકવામાં આવ્યો – Ahmedabad News
અમદાવાદ5 કલાક પેહલાકૉપી લિંકઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) ખાતે સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન (CDT)માં આજ રોજ નવીન અહેવાલ “ડિજિટલ ...