સૌરાષ્ટ્ર યુનિ.ના ઓફિશિયલ મેઈલથી ખાનગી એકેડમીનું પ્રમોશન: 235 કોલેજોને ચેસ રમવા ઇન્ચાર્જ નિયામકનો મેઈલ, ખુલાસો માગતા ‘ક્લાર્કે કરી દીધો હશે’ કહી લૂલો બચાવ કર્યો – Rajkot News
ડૉ. હરીશ રાબા (ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક)સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકના ઓફિશિયલ ઈ-મેઈલ ...