‘મેં અટલ હું’ બાયોપિક પછી પંકજ પ્રોસ્થેટિક્સથી દૂર રહેવા માંગે: અભિનેતાએ કહ્યું, ‘બે કલાકમાં નાક લગાડવામાં લાગે છે, અને લગાવ્યા બાદ તે 12 કલાક સુધી શૂટિંગ કરવું ખુબ અઘરું છે’
8 મિનિટ પેહલાકૉપી લિંકપંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ 'મેં અટલ હું' 19 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ બાયોપિકમાં પંકજ દેશના પૂર્વ ...