ટ્રમ્પે કહ્યું- રેપિસ્ટ અને હત્યારાઓને ફાંસીના માંચડે લટકાવીશ: બાઈડન ધડાધડ કરી રહ્યા છે કેદીઓની સજા માફ, ભડક્યા ટ્રમ્પ; બાઈડને મૃત્યુદંડ પર પ્રતિબંધ મૂક્યો હતો
વોશિંગ્ટન18 મિનિટ પેહલાકૉપી લિંકડોનાલ્ડ ટ્રમ્પે સજા માફ કરવાના અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના નિર્ણયનો વિરોધ કર્યો હતો.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે ...